કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપું સોનાના ડાંડીયા રે,
કાના મારે ઘેર રમવા આવજે રે
મારા સસરા ગયા છે વાડીએ રે,
મારા સાસુ ગયા છે મંદીરે રે,
કાના મારે ઘેર…