કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે
કાનુડો મોરલી વગાડે
રાધા માગે કાના અમને ટીલડી ધડાવો રે
ટીલડી માં સાસા ઝીણા હીરલા ટંકાવો રે
રાધાજી ટીલડી નાં તેજે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…