મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો,
મને પ્યારો પ્યારો લાગે રે શ્યામ મારો છેગાળો.
જળ ભરવા જાઉ ત્યારે પાછળ પાછળ આવતો,
આગળ આવીને મારું બેલડું ચડાવતો
હાંરે મારું બેલડુ ચડાવનાર રે… શ્યામ…