મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
જમુના કાંઠે વેણું વગાડે ગોકુળનો ગોવાળીયો, એ મોહન મોરલીવાળો
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો
રુપ મનોહર નિષદીન નીરખુ
શ્યામ સુંદીર ને જોઇને હરખું