હું મિહયારણ મહીડા વેચતી કરું છું કાલાવાલા મારગ મેલ કાના… હો
મારે ને તારે ઝઘડો થાશે, નંદજી ના લાલા મારગ મેલ કાના. હો…
ઓ..મારા શ્યામ રે,ઢોળાશે મહી કેરા માટ રે…
આવા અડપલા શાને કરેછે ગોકુળના ગોવાળો…
મારગ મેલ કાના હો…