મીરાં થૈ થૈ નાચે રે હરિ ના ભજન માં
મીરાં ના સાસું મીરાં કહે છે
ગળા ના હાર તમે કયાં મુંકી આવ્યા
મીરા કહે ઓ મારા સાસું ગળાના હારના જોઇએ
હું તો ભગવા કપડાં પહેરું રે હિર ના ભજન માં…
મીરાં થૈથૈ નાચે રે…