મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં (૨)
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના ના ભજન માં મીરાં બાઇ આવે
મીરાંબાઇ આવે બાજટ લાવે
કાના ને બેસાડે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટેહુ ,કોયલ બોલે કુઉ કુઉ