નંદનાલાલા ને મોરલીવાળા ને
એ પ્રેમે ભકતો એ બાંધી લીધા નંદલાલાને .નંદલાલાને
મારું ના માનો તો તમે નરસૈયાને પુછજો
કરતાલ માં કેવા બાંધી લીધા નંદલાલને…
મારું માનો તો તમે સુદામાને પુછજો
ભાઇબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને…