ઓરે રણછોડરાય શું કરો વિચાર
આજની સત્સંગમાં મારું લખી લેજો નામ
આજની યાદીમાં મારું લખી લેજો નામ
ઓરે રણછેડરાય…
જપ, તપ તિરથ કાંઇ નવ જાણું
તમારા ભરોસે વ્હાલા જીવન વિતાવું