પ્રભુ ચાદર ઓઢીને શું સુતા,જગત થયુ ધૂળધાણી
તમે દશઁન દીયોને દીનાનાથ,જગતથયું ધૂળધાણી
તમે આંખડી ખોલોને એકવાર,જગત થયુ ધૂળધાણી
હે…આ ચા કોફી કોઇને ભાવે નહી ને દૂધ થઇ ગયુ મોંઘુ,
પેલા થમ-સપ માં મનડા મોહયા,
જગત થયું ધૂળધાણી…પ્રભુ ચાદર ઓઢી…