રૂમઝૂમ કરતા આવો રણછોડરાય ડાકોરવાળા
લટકે ને મટકે આવો. રણછોડરાય ડાકોરવાળા
ધોળી ધજાઓ તમારી ફરકે
એરે જોઇને મારું મનડું મલકે.
મોહક મૂતિઁ તમારી.રણછોડરાય ડાકોરવાળા