Vaah vaah re duniya matalab ni Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
વાહ વાહ રે દુનિયા મતલબ ની – Vaah vaah re duniya matalab ni Bhajan Lyrics Info :
Song Title | વાહ વાહ રે દુનિયા મતલબ ની |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of વાહ વાહ રે દુનિયા મતલબ ની on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
વાહ વાહ રે દુનિયા મતલબ ની…
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં (2)
દશરથ ને ચાર ચાર દીકરા હતા
જ્યારે મરણ થયું ત્યારે એકેય નહિ,
વાહ વાહ રે દુનિયા મતલબ ની (2)
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
રામચંદ્ર ને ચાર ચાર ભાઈઓ હતા
સીતા હરણ થયું ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
સતી સીતા ને ચાર ચાર બહેનો હતી
જ્યારે જેર પીધું ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
દ્રૌપદી ને પાંચ પાંચ પતિ હતા
જ્યારે ચિર ખેંચાયા ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
રાવણ ને જાજી સેના હતી
જ્યારે રણ માં રોળાયો ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
મીરા ને જાજી સખીઓ હતી
જ્યારે જેર પીધું ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
ક્રિષ્ના ને જાજા ગોવાળ હતા
જ્યારે મથુરા ગયા ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
રોનક ને જાજી સખીઓ હતી
જ્યારે પતન થયું ત્યારે એકેય નહિ (2)
વાહ વાહ રે દુનિયા મતલબ ની
કોઈ કોઈ નું નથી આ દુનિયા માં
English
Wah Wah re duniya matlab ni…
Koi koi nu nathi aa duniya ma (2)
Dasharath ne char char dikra hata,
Jyare marn thyun tyare ekeya nahi,
Wah Wah re duniya matlab ni (2)
Koi koi nu nathi aa duniya ma
Ramchandra ne char char bhaio hata,
Sita haran thyun tyare ekeya nahi (2)
Wah Wah re duniya matlab ni
Koi koi nu nathi aa duniya ma
Sati Sita ne char char baheno hati,
Jyare jer pidhun tyare ekeya nahi (2)
Wah Wah re duniya matlab ni
Koi koi nu nathi aa duniya ma
Draupadi ne panch panch pati hata,
Jyare chir khenchaya tyare ekeya nahi (2)
Wah Wah re duniya matlab ni
Koi koi nu nathi aa duniya ma
Ravan ne jaaji sena hatti
Jyaare ran ma rolaayo tyare ekey nahi (2)
Vaah vaah re duniya matalab ni
Koi koi nu nathi aa duniya ma
Meera ne jaaji sakhiyo hatti
Jyaare jer pidhun tyare ekey nahi (2)
Vaah vaah re duniya matalab ni
Koi koi nu nathi aa duniya ma
Krishna ne jaja govaal hata
Jyaare Mathura gaya tyare ekey nahi (2)
Vaah vaah re duniya matalab ni
Koi koi nu nathi aa duniya ma
Ronak ne jaaji sakhiyo hatti
Jyaare patan thyun tyare ekey nahi (2)
Vaah vaah re duniya matalab ni
Koi koi nu nathi aa duniya ma
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “વાહ વાહ રે દુનિયા મતલબ ની “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.