વેંત ભરી વાંસલડી નો કટકો – Vent bhari vasaldi no katko Bhajan Lyrics in Gujarati & English

Vent bhari vasaldi no katko Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

વેંત ભરી વાંસલડી નો કટકો – Vent bhari vasaldi no katko Bhajan Lyrics Info :

Song Titleવેંત ભરી વાંસલડી નો કટકો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of વેંત ભરી વાંસલડી નો કટકો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

વેંત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા

ક્યાં તમે જમ્યા ને ક્યાં તમે ઉછરીયા
કોણે તમને લાડ લડાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા

મથુરામાં જન્મયાં ગોકુળમાં ઉછરીયા
નંદબાબા એ લાડ લડાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા

વેંત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા

ક્યારે ઘડાવીને ક્યારે મઢાવી
ક્યાં તમે ઘૂઘરી બંધાવી રે
મારા કૃષ્ણ કનૈયા

ગોકુળ ઘડાવી ને મથુરા મઢાવી
વૃંદાવનમાં ઘૂઘરી બંધાવી રે
મારા કૃષ્ણ કનૈયા

કોના તમે જેર હર્યા કોના તમે ચીર પુર્યા
કોના તમે દિલડા દુભાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા

મીરાબાઈ ના ઝેર હર્યા દ્રોપદીના ચીર પૂર્યા
દુર્યોધનના દિલડા દુભાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા

હેત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા

કોના તમે સાળા ને કોના તમે વીરા
કોના તમે પ્રીતમ પ્યારા રે
મારા કૃષ્ણ કનૈયા

અર્જુનના સાળા ને દ્રૌપદીના વીરા
રાધાજીના પ્રીતમ પ્યારા રે
મારા કૃષ્ણ કનૈયા

રાધાજીના પ્રીતમ પ્યારે મારા કૃષ્ણ કનૈયા
વેંત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા

English

Vent bhari vasaldi no katko
Teni meto morli ghadavi re
Mara Krishna Kanaiya

Kyan tame jamya ne kyan tame uchhriya
Kone tamne lad ladvaya re
Mara Krishna Kanaiya

Mathuramam janmaya, Gokulamam uchhriya
Nandbaba e lad ladvaya re
Mara Krishna Kanaiya

Vent bhari vasaldi no katko
Teni meto morli ghadavi re
Mara Krishna Kanaiya

Kyare ghadavine, kyare madhavi
Kyan tame ghughari bandhavi re
Mara Krishna Kanaiya

Gokul ghadavi ne Mathura madhavi
Vrindavanma ghughari bandhavi re
Mara Krishna Kanaiya

Kona tame jer harya, kona tame chir purya,
Kona tame dilda dubhavya re,
Mara Krishna Kanaiya.

Mirabai na jer harya, Dropadina chir purya,
Duryodhanana dilda dubhavya re,
Mara Krishna Kanaiya.

Het bhari vansaladi no katako,
Teni meto morali ghadhavi re,
Mara Krishna Kanaiya.

Kona tame sala ne, kona tame veera,
Kona tame preetam pyara re,
Mara Krishna Kanaiya.

Arjunana sala ne, Dropadina veera,
Radhajina preetam pyara re,
Mara Krishna Kanaiya.

Radhajina preetam pyare, mara Krishna Kanaiya,
Vent bhari vansaladi no katako,
Teni meto morali ghadhavi re,
Mara Krishna Kanaiya.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “વેંત ભરી વાંસલડી નો કટકો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *