યોગી આવો તે રંગ મને શીદ લગાવયો – Yogi aavo te rang mane shidh lagavyo Bhajan Lyrics in Gujarati & English

Yogi aavo te rang mane shidh lagavyo Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

યોગી આવો તે રંગ મને શીદ લગાવયો – Yogi aavo te rang mane shidh lagavyo Bhajan Lyrics Info :

Song Titleયોગી આવો તે રંગ મને શીદ લગાવયો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

Yogi aavo te rang mane shidh lagavyo Bhajan Lyrics Video


See music video of યોગી આવો તે રંગ મને શીદ લગાવયો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

યોગી આવો તે રંગ મને શીદ લગાવયો
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ. આવો તો…

હું તો ગોંડલ ગયોને મારું મન મોહયું
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ. આવો તો…

મારે રહેવું અહીયાને મેળ તારો થયો
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ. આવો તો…

રંગ છાંટયો તો છાંટી હવે પૂરો કરો
નિત્ય તારા જ થઇ રહેવાય યોગીરાજ. આવો તો…

તારું મુખડું જોયુ ને મેતો ભન ખોયું
મારા ટૂટે છે દિલડા ના તાર યોગીરાજ. આવો તો…

રંગ એવો ઉડયો કે મારું હૈયુ રંગ્યુ
હવે હૈયુ નથી રહેતુ હાથ યોગીરાજ. આવો તો…

તમે ત્રગળ મળ્યા નેસવેઁ તાપ ટળ્યા
મારી ભાંગી જન્મો-જનમ ની પ્રીત યોગીરાજ. આવો તો…

દાસ શંકર રંગાયો તારા રંગમાં
જેણે જીવન સમપઁણ કધુ યોગીરાજ. આવો તો…

English

Yogi aavo te rang mane shidh lagavyo,
Bijo chadto nathi eke rang Yogiraj, aavo to…

Hu to gondal gayone maru man mohyu,
Mari jaagi purvani preet Yogiraj, aavo to…

Mare rahevun ahiyane mel taro thyu,
Have kem kari dahada jay Yogiraj, aavo to…

Rang chhantyo to chhanti have puro karo,
Nitya tara ja thai rahevay Yogiraj, aavo to…

Tarun mukhdun joyu ne meto bhan khoyu,
Mara tutto chhe dildan na tar Yogiraj, aavo to…

Rang evo udyo ke maru haiyu rangyu,
Have haiyu nathi rahe tu hath Yogiraj, aavo to…

Tame tragal malya nesve tap talya,
Mari bhangi janmo-janam ni preet Yogiraj, aavo to…

Das Shankar rangayo tara rangma,
Jene jivan sampurn kadhu Yogiraj, aavo to…

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “યોગી આવો તે રંગ મને શીદ લગાવયો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *