Mira thai thai naache re Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
મીરાં થૈ થૈ નાચે રે – Mira thai thai naache re Bhajan Lyrics Info :
Song Title | મીરાં થૈ થૈ નાચે રે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Mira thai thai naache re Bhajan Lyrics Video
See music video of મીરાં થૈ થૈ નાચે રે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મીરાં થૈ થૈ નાચે રે હરિ ના ભજન માં
મીરાં ના સાસું મીરાં કહે છે
ગળા ના હાર તમે કયાં મુંકી આવ્યા
મીરા કહે ઓ મારા સાસું ગળાના હારના જોઇએ
હું તો ભગવા કપડાં પહેરું રે હિર ના ભજન માં…
મીરાં થૈથૈ નાચે રે…
મીરાં ના સાસું મીરાં ને કહે છે
પગ ના પાયલ કયાં મુકી આવ્યા
મીરાં કહે ઓ મારા સાસું પગના
પાયલ ના જોઇએ હું તો ધુંધરું બાંધી
નાચું રે હરિ ના ભજન માં…
મીરાં થૈથૈ નાચે રે હરિ…
મીરાં ના સાસું મીરાં ને કહે છે
હીર ની સાડી કયાં મુકી આવ્યાં
મીરાં કહે ઓ મારાં સાસું હીર ની સાડી ના જોઈએ
હું તો ભગવા કપડાં પહેરું રે…
મીરાં થૈ થૈ નાંચે રે…
મીરાં ના સાસું મીરાં ને કહે છે
હાથ ના કડલા કયાં મુકી આવ્યા
મીરાં કહે ઓ મારાં સાસું હાથના
કડલા ના જોઇએ હું તો કૃષ્ન નો ચુડલો પહેરું રે હરિ ના ભજન માં
મીરાં થૈ થૈ નાચે રે…
મીરાં ના સાસું મીરાં ને કહે છે રાણા નો
હાથ કયાં મુકી આવ્યાં મીરાં કહે ઓ મારાં સાસું રાણા નો હાથ ના જોઇએ
હું તો વિઠ્લવર વરું રે હરિ ના ભજન માં.
મીરાં થૈથૈ નાચે રે હરિ ના ભજન માં…
English
Mira thai thai naache re Hari na bhajan ma
Mira na saasun mira kahe che
Gala na haar tame kyan munki aavya
Mira kahe o mara saasun gala na haar na joie
Hu to bhagava kapda paheru re hir na bhajan ma
Mira thai thai thai naache re…
Mira na saasun Mira ne kahe che
Pag na payal kyan muki aavya
Mira kahe o maraa saasun pagna payal na joie
Hu to dhundharu bandhi nachu re Hari na bhajan ma
Mira thai thai naache re Hari…
Mira na saasun Mira ne kahe che
Hir ni sadi kyan muki aavya
Mira kahe o Mira saasun hir ni sadi na joie
Hu to bhagava kapda paheru re Hari na bhajan ma
Mira thai thai naache re Hari…
Mira na saasun Mira ne kahe che,
Haath na kadhla kyan muki avya,
Mira kahe o mara saasun hathna,
Kadhla na joie hu to Krishna no chudlo paherun re Hari na bhajan ma,
Mira thai thai naache re…
Mira na saasun mirana ne kahe che rana no,
Haath kyan muki avya, Mira kahe o maran saasun rana no,
Haath na joie hu to Vitthalvar varun re Hari na bhajan ma,
Mira thai thai naache re…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “મીરાં થૈ થૈ નાચે રે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.
For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.