Maaro Ram gaadun haanke che Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
મારો રામ ગાડું હાંકે છે – Maaro Ram gaadun haanke che Bhajan Lyrics Info :
Song Title | મારો રામ ગાડું હાંકે છે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Maaro Ram gaadun haanke che Bhajan Lyrics Video
See music video of મારો રામ ગાડું હાંકે છે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાય
મારે બગદાણા ગામે જાવું છે
મારે બાપા સીતારામ ને મળવું છે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારે વીરપુર ગામે જાવું છે
મારે બાપા જલારામ ને મળવું છે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારે શેરડી ગામે જાવું છે
મારે સાંઇ બાબા ને મળવુંછે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારે રણુંજા ગામે જાવું છે
મારે રામાપીર ને મળવું છે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારે આરાસુંર ગામં જાવું છે
મારે અંબે માઁ ને મળવું છે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારે ભજન મંડળ માં જાવું છે
મારે ભજન કિતઁન કરવા છે
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારો રામ ગાંડુ્ હાંકે છે.
English
Maaro Ram gaadun haanke che,
jena bhagya ma hoi te besi jaay.
Maaro Ram gaadun haanke che,
jene besavun hoy te besi jaay.
Maare Bagdana game jaavun che,
maare Baapa Sitaaram ne malavun che.
Maaro Ram gaadun haanke che,
jena bhagya ma hoi te besi jaay.
Maare Veerapur game jaavun che,
maare Baapa Jalaaram ne malavun che.
Maaro Ram gaadun haanke che,
jena bhagya ma hoi te besi jaay.
Maare Sheradi game jaavun che,
maare Saai Baba ne malavun che.
Maro Ram gaadu hake che
Jena bhagya ma hoy te besi jaay
Mare Ranuja game javu che
Mare Ramapir ne malvu che
Maro Ram gaadu hake che
Jena bhagya ma hoy te besi jaay
Mare Aarasur gam ma javu che
Mare Ambe ma ne malvu che
Maro Ram gaadu hake che
Jene besavu hoy te besi jaay
Mare bhajan mandal ma javu che
Mare bhajan kitna karva che
Maro Ram gaandu hake che
Jene besavu hoy te besi jaay
Jena bhagya ma hoy te besi jaay
Maro Ram gaandu hake che.
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “મારો રામ ગાડું હાંકે છે“. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible.
For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.