Jag janani Jagdamba aave che Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
જગ જનની જગદંબા આવે છે – Jag janani Jagdamba aave che Garbo Lyrics Info :
Song Title | જગ જનની જગદંબા આવે છે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Jag janani Jagdamba aave che Garbo Lyrics Video
See music video of જગ જનની જગદંબા આવેછે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
જગ જનની જગદંબા આવેછે આવે છે
સરખી રે સૈયરો લાવે છે લાવેછે
નવલી નવ રાતો માં કેવો રંગ જમાવે છે.
જગ જનની જંગદબા…
તોરણીયા બંધાવીયા છે ફુંલડા વેરાવ્યા છે
સાથીયા પૂરાવ્યા છે દિવડા પ્રગટીવ્યા છે
નર -નારી માંડી ને પુષ્પોથી વધાવે છે
નવલી નવ રાતો માં કેવો રંગ જમાવે છે
જગ જનની જંગદબા…
ચુંદડી ચોખલીયાડી છે નાકે વેસરવાળી છે
શોભા બહું રૂપાડી છે સૈાને હૈયે દીવાળીછે
તાલી ના તાલે થી કેવો તાલ મિલાવે છે
નવલી નવ રાતો માં કેવો રંગ જમાવે છે
જગ જનની જંગદંબા…
મુંખડું માંનું મલકે છે નયને અમૃત છલકે છે
ઝાંઝર માંનુ ઝમકે છે ઘમઘમ ઘુઘરા વાગે છે
માના યરણો માં પ્રેમે શીશ નમાલ્ છે
નવલી નવરાતો માં કેવો રંગ જમાવે છે
જગ જનની જગદંબા…
English
Jag Janani Jagdamba aave che aave che
Saraki re saiyaro lavae che lavae che
Navali nav rato ma kevo rang jamave che
Jag Janani Jagdamba
Toraniya bandhaviya che phulda veravya che
Sathiya puravya che divda pragattivya che
Nar-nari mandi ne pushpoti vadhave che
Navali nav rato ma kevo rang jamave che
Jag Janani Jagdamba
Chundadi chokhliyadi che nake vesarvali che
Shobha bahu rupadi che sayane haye Diwaliche
Tali na tale thi kevo tal milave che
Navali nav rato ma kevo rang jamave che
Jag Janani Jagdamba
Mukhdam maanu malkhe che nayane amrut chhalke che
Jhanjhar manu jhamke che ghamgham ghughara vage che
Mana yarano ma preme shish namal che
Navali nav rato ma kevo rang jamave che
Jag Janani Jagdamba
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Garbo lyrics of “જગ જનની જગદંબા આવે છે“. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.