Bhajan karva mebolavyo tyare kem na aavyo re Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે – Bhajan karva me bolavyo tyare kem na aavyo re Bhajan Lyrics Info :
Song Title | ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
Bhajan karva me bolavyo tyare kem na aavyo re Bhajan Lyrics Video
See music video of ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
ભજન કરવા મે બોલાવ્યો
ત્યારે કેમ ના આવ્યો રે,
મારા ઘરમાં ભજન કરતાં
તુ સાથી શરમાયો રે… ભજન
મીંરા તારી માસી લાગી
તે ઘેર વેલો દોડયો રે,
પગમાં ઘુંઘરુ બાંધી નાચ્યો
ત્યારે ના શરમાયો રે… ભજન
નરસિંહ તારો નાનો લાગ્યો
તે ઘેર વેલો દોડયો રે,
જેલ માં જઇને હાર પેરાવ્યો
ત્યારે ના શરમાયો રે… ભજન
પ્રહલાદ તારો પુત્ર લાગ્યો
તે ઘેર વેલો દોડયો રે
હોળીકા ની ચુંદડી બાળી
ત્યારે ના શરમાયો રે… ભજન
કમાઁ તારી કાકી લાગી
તે ઘેર વેલો દેડયો રે,
ઉનો ઉનો ખીચડો ખાધો
ત્યારે ના શરમાયો રે… ભજન
શકુ તારી સગી લાગી
તે ઘેર વેલો દોડયો રે,
બેડલે પાણી ભરી લાવ્યો
ત્યારે ના શરમાયો રે… ભજન
વિદુર તારો વ્હાલો લાગ્યો
તે ઘેર વેલો દોડયો રે,
તાંદલજા ની ભાજી ખાધી
ત્યારે ના શરમાયો રે… ભજન
આટલું આટલું કીધુ
ત્યારે ધીરે ધીરે આવ્યે રે,
આવીને મારા મનમાં વસીયો
વ્હાલો વ્હાલો લાગ્યો રે… ભજન
English
Bhajan karva me bolavyo
tyare kem na aavyo re,
Mara gharma bhajan kartan
tu sathi sharmayo re…Bhajan
Mira tari masi lagi
te gher velo dodyo re,
Pagma ghungharu bandhi nachyo
tyare na sharmayo re…Bhajan
Narsinh taro nano lagiyo
te gher velo dodyo re,
Jelma jaine haar peravyo
tyare na sharmayo re…Bhajan
Prahlad taro putro lagiyo
te gher velo dodyo re,
Holika ni chundadi bali
tyare na sharmayo re…Bhajan
Kama tari kaki lagi
te gher velo dedyo re,
Uno uno khichdo khadho
tyare na sharmayo re…Bhajan
Shaku tari sagi lagi
te gher velo dodyo re,
Bedle pani bhari lavyo
tyare na sharmayo re…Bhajan
Vidur taro vhalo lagiyo
te gher velo dodyo re,
Tandalja ni bhaji khadi
tyare na sharmayo re…Bhajan
Atalun atalun kidhu
tyare dhire dhire avye re,
Avinemara manma vasiyo
vhlo vhlo lagiyo re…Bhajan
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.