ઝગમગતા તારલા નું મંદિર હોજો – Zagmagata tarla nu mandir hojo Bhajan Lyrics in Gujarati & English

Zagmagata tarla nu mandir hojo Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.

ઝગમગતા તારલા નું મંદિર હોજો – Zagmagata tarla nu mandir hojo Bhajan Lyrics Info :

Song Titleઝગમગતા તારલા નું મંદિર હોજો
LyricsMyBhajan.com
Music LabelDharti Bhajan Mandal

See music video of ઝગમગતા તારલા નું મંદિર હોજો on Jayshree Raj’s YouTube channel for your reference and song details.

Gujarati

ઝગમગતા તારલા નું મંદિર હોજો, એમાં મારા શ્રીજી બાવા નું સ્વરૂપ હોજો ,
એવા સુંદર શ્રીજીબાવા ના દર્શન હોજો. ઝગમગતા તારલા નું…

અમે અમારા શ્રીજી બાવા ને મંદિર માં પધરાવીશું ,
મંદિર નહી મળે તો અમે ઝાંપી માં પધરાવીશું ,
ઝાંપી થી સુંદર હ્રદય હોજો, એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવા ને કેસર સ્નાન કરાવીશું ,
કેસર નહી મળે તો અમે ચંદન સ્નાન કરાવીશું ,
ચંદન થી સુંદર જમુના જળ હોજો , એમાં મારા શ્રીજી બાવા ની ખુશી હોજો.

અમે અમારા શ્રી જીબાવા ને સોના થી સજાવીશું ,
સોનું નહી મળે તો અમે રૂપું ધરાવીશું ,
રૂપા થી સુંદર મોતી હોજો, એમાં મારા શ્રીજી બાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રી જી બાવા ને ફૂલો થી સજાવીશું ,
ફૂલો નહી મળે તો અમે કળીઓ થી સજાવીશું ,
કળીઓ થી સુંદર તુલસી હોજો,એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવા ને મેવા મીઠાઈ ધરાવીશું ,
મેવા નહી મળે તો અમે માખણ ધરાવીશું ,
માખણ થી સુંદર મીસરી હોજો, એમાં મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવા ને ચોપાટ ખેલાવીશું ,
ચોપાટ નહી આવડે તો અમે ગેડી દડો ખેલાવીશું ,
ગેડી દડા થી સુંદર આંખ મિચોલી હોજો, એમાં મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવા ને નૃત્ય થી રીઝાવીશું ,
નૃત્ય નહી આવડે તો અમે કીર્તન સંભળાવીશું ,
કીર્તન થી સુંદર કાલાવાલા હોજો,એમાં મારા શ્રીજીબાવા ની ખુશી હોજો .

અમે અમારા શ્રીજીબાવાને સેવા થી રીઝાવીશું ,
સેવા નહી થાય તો અમે સ્મરણ થી રીઝાવીશું ,
સ્મરણ થી સુંદર સત્સંગ હોજો, એમાં મારા શ્રીજીબાવા નીખુશી હોજો

ઝગમગતા તારલા નું મંદિર હોજો ,
એમાં મારા શ્રીજીબાવા નું સ્વરૂપ હોજો ,
એવા સુંદર શ્રીજીબાવા ના દર્શન હોજો.

English

Zagmagata tarla nu mandir hojo, ema mara Shreejibava nu swaroop hojo,
Eva sundar Shreejibava na darshan hojo. Zagmagata tarla nu…

Ame amara Shreejibava ne mandir ma padharavishu,
Mandir nahi male to Ame jhampi ma padharavishu,
Jhampi thi sundar hriday hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne kesar snan karavishu,
Kesar nahi male to Ame chandan snan karavishu,
Chandan thi sundar jamuna jal hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne sona thi sajaavishu,
Sona nahi male to Ame rupu dharaavishu,
Rupa thi sundar moti hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne phulo thi sajaavishu,
Phulo nahi male to Ame kaliyo thi sajaavishu,
Kaliyo thi sundar tulsi hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne meva mithai dharaavishu,
meva nahi male to Ame makhan dharaavishu,
makhan thi sundar misri hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne chopaat khelaavishu,
chopaat nahi avade to Ame gedi dado khelaavishu,
gedi dada thi sundar aankh micholi hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibava ne nruty thi rizavishu,
nruty nahi avade to Ame kirtan sambhalaavishu,
kirtan thi sundar kaalavala hojo, ema mara Shreejibava ni khushi hojo.

Ame amara Shreejibavana seva thi rizavishu,
seva nahi thai to Ame smaran thi rizavishu,
smaran thi sundar satsang hojo, ema mara Shreejibava ni khushi hojo.

Zagmagta tarala nu mandir hojo,
ema mara Shreejibava nu swarup hojo,
eva sundar Shreejibava na darshan hojo.

Read more song like this…

I hope you have liked the Gujarati Bhajan lyrics of “ઝગમગતા તારલા નું મંદિર હોજો “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.

Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *