હું મિહયારણ મહીડા વેચતી કરું છું કાલાવાલા મારગ મેલ કાના… હો
મારે ને તારે ઝઘડો થાશે, નંદજી ના લાલા મારગ મેલ કાના. હો…
ઓ..મારા શ્યામ રે,ઢોળાશે મહી કેરા માટ રે…
આવા અડપલા શાને કરેછે ગોકુળના ગોવાળો…
મારગ મેલ કાના હો…
Category: Gujarati Bhajan
રૂમઝૂમ કરતા આવો રણછોડરાય ડાકોરવાળા – Roomjhum karata aavo Ranchhodray Dakorvala Lyrics in Gujarati & English
રૂમઝૂમ કરતા આવો રણછોડરાય ડાકોરવાળા
લટકે ને મટકે આવો. રણછોડરાય ડાકોરવાળા
ધોળી ધજાઓ તમારી ફરકે
એરે જોઇને મારું મનડું મલકે.
મોહક મૂતિઁ તમારી.રણછોડરાય ડાકોરવાળા
ઓ ડાકોર ના ઠાકોર – Oo dakor na thakor Bhajan Lyrics in Gujarati & English
Oo dakor na thakor Bhajan Lyrics
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
જય રણછોડ માખણચોર તારો
ગલીએ ગલીએ શોર ,દુનિયા નો દાતાર બની ને કેમ બન્યો છે કઠોર…
ઓ ડાકોર ના…
નંદનાલાલા ને મોરલીવાળા ને – Nandlala ne morlivala ne Lyrics in Gujarati & English
નંદનાલાલા ને મોરલીવાળા ને
એ પ્રેમે ભકતો એ બાંધી લીધા નંદલાલાને .નંદલાલાને
મારું ના માનો તો તમે નરસૈયાને પુછજો
કરતાલ માં કેવા બાંધી લીધા નંદલાલને…
મારું માનો તો તમે સુદામાને પુછજો
ભાઇબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને…
હરતી જવું ફરતી જવું Harti jav farti jav Lyrics in Gujarati & English
હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું
ટે્ન માં જવુ કે પ્લેન માં જવુ મારા કાના ને મળતી જવુ
સોમનાથ ગામ છે ને ભોળાનાથ નું ધામ છે
બીલ્લી લવ ભસ્મ લવ મારા ભોળાને ચડાવતી જવું
હરતી જવું ફરતીજવુ…
મારો રામ ગાડું હાંકે છે – Maaro Ram gaadun haanke che Lyrics in Gujarati & English
મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાય
જરા બંસી બજાવો નંદલાલા – Jara bansi bajavo Nandlala Lyrics in Gujarati & English
જરા બંસી બજાવો નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું .
હું જળ જમના લઈ આવી છું
તને સ્નાન કરાવા આવી છું.
તમે સ્નાન કરોને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું .
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો – Mara haiye Vasihyo Mohan Morali Valo Lyrics in Gujarati & English
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
જમુના કાંઠે વેણું વગાડે ગોકુળનો ગોવાળીયો, એ મોહન મોરલીવાળો
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો
રુપ મનોહર નિષદીન નીરખુ
શ્યામ સુંદીર ને જોઇને હરખું
મને કાનો વાલો લાગે છે – Mane kanho vahalo laage che Lyrics in Gujarati & English
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
કાનો વાલો લાગે છે મને કાનો વાલો લાગે છે…
સવારે વહેલી ઉઠતી ને જમુના જળ ભરી લાવતી
જમુનાજળ ભરી લાવતી ને કાના ને નવડાવતી…
ઓધવરાય…
મીરાં થૈ થૈ નાચે રે – Mira thai thai naache re Lyrics in Gujarati & English
મીરાં થૈ થૈ નાચે રે હરિ ના ભજન માં
મીરાં ના સાસું મીરાં કહે છે
ગળા ના હાર તમે કયાં મુંકી આવ્યા
મીરા કહે ઓ મારા સાસું ગળાના હારના જોઇએ
હું તો ભગવા કપડાં પહેરું રે હિર ના ભજન માં…
મીરાં થૈથૈ નાચે રે…