મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં (૨)
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના ના ભજન માં મીરાં બાઇ આવે
મીરાંબાઇ આવે બાજટ લાવે
કાના ને બેસાડે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટેહુ ,કોયલ બોલે કુઉ કુઉ
Category: Gujarati Bhajan
આવજો આવજો ને મારા નાથ – Aavjo aavjo ne mara nath Lyrics in Gujarati & English
આવજો આવજો ને મારા નાથ ઓ ડોકોરવાળા છેલ્લી ઘડીયે વેહેલા આવજો રે.
અંત ઘડીએ શું કહેવા નું કહી દવ તમને આજ
ભુલ-ચુક મારી ભૂલી જાજો થાસો ના નારાજ
આવી ને ઝાલઝો મારો હાથ ઓ ડાકોરવાળા છેલ્લી ઘડીએ વેલા આવજો રે…
રોજ આવે છે સપના તમારા – Roj aave che sapna tamara Lyrics in Gujarati & English
રોજ આવે છે સપના તમારા હા મારા અંતર માં વાગે એક તારા
ગિરધારી ગિરધારી ગિરધારી…
ક્યારે મળશો હો નંદના દુલારા હા મારા અંતર માં વાગે એક તારા
ગિરધારી ગિરધારી ગિરધારી…
કાના કહી કહી ને થાકી – Kanha kahi kahi ne thaki Lyrics in Gujarati & English
કાના કહી કહી ને થાકી
તોય તમે કેમ ના આવ્યા
કાના કહું છું તુજને આજ
મને કોઇની નય દરકાર
કાના કહું છું વારં વાર (૨)
હરિ બોલોને હરિ બોલોને – Hari bolo ne hari bolo ne Lyrics in Gujarati & English
હરિ બોલોને હરિ બોલોને
હરિ બોલોને એકવાર તમે કેમ રિસાયા આજ
શું ભૂલ થઇ છે મારી રે
દોડી આવું છું તમ કાજે રે
લાવી તુંલસી કેરો હાર
તમે કેમ રિસાયા આજ… હરિ બોલેને..
આજે આનંદ આનંદ હોય – Aaje anand anand hoy Lyrics in Gujarati & English
આજે આનંદ આનંદ હોય આનંદ મારે આગણિએ
આજે ગણપતિ પધાયાઁ મારે ઘેર આનંદ મારે આગણિએ
હું તો ફુલડે વધાવી દઉ આનંદ મારે આગણિએ
મારા હૈયે હરખ ના માય આનંદ મારે આગણિએ
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે – Ganpati daada nu mukhdu malakaay che Lyrics in Gujarati & English
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે.
જયાં જોવું ત્યાં દર્શન એમના થાય છે.
ગણપતિદાદા નું મુંખડું મલકાય છે.
પહેલો કાગળ કોટ ગણેશ મોકલાવજો
કોટ ગણેશ ના ગણપતિ વહેલાઆવજો
સાથે રિધ્ધી સીધ્ધી ને તેડી લાવજો.