મારો રામ ગાડું હાંકે છે
જેના ભાગ્ય માં હોય તે બેસી જાય
મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાય
Category: Bhajan
જરા બંસી બજાવો નંદલાલા – Jara bansi bajavo Nandlala Lyrics in Gujarati & English
જરા બંસી બજાવો નંદલાલા તારી ઝાંખી કરવા આવી છું .
હું જળ જમના લઈ આવી છું
તને સ્નાન કરાવા આવી છું.
તમે સ્નાન કરોને મારા નંદલાલા તારી
ઝાંખી કરવા આવી છું .
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો – Mara haiye Vasihyo Mohan Morali Valo Lyrics in Gujarati & English
મારા હૈયે વસીયો મોહન મોરલી વાળો
જમુના કાંઠે વેણું વગાડે ગોકુળનો ગોવાળીયો, એ મોહન મોરલીવાળો
મારા હૈયે વસીયો મોહન મોરલીવાળો
રુપ મનોહર નિષદીન નીરખુ
શ્યામ સુંદીર ને જોઇને હરખું
મને કાનો વાલો લાગે છે – Mane kanho vahalo laage che Lyrics in Gujarati & English
ઓધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે
કાનો વાલો લાગે છે મને કાનો વાલો લાગે છે…
સવારે વહેલી ઉઠતી ને જમુના જળ ભરી લાવતી
જમુનાજળ ભરી લાવતી ને કાના ને નવડાવતી…
ઓધવરાય…
મીરાં થૈ થૈ નાચે રે – Mira thai thai naache re Lyrics in Gujarati & English
મીરાં થૈ થૈ નાચે રે હરિ ના ભજન માં
મીરાં ના સાસું મીરાં કહે છે
ગળા ના હાર તમે કયાં મુંકી આવ્યા
મીરા કહે ઓ મારા સાસું ગળાના હારના જોઇએ
હું તો ભગવા કપડાં પહેરું રે હિર ના ભજન માં…
મીરાં થૈથૈ નાચે રે…
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ – Mor bole tehuk tehuk koyal bole kuhu kuhu Lyrics in Gujarati & English
મોર બોલે ટેહુક ટેહુક કોયલ બોલે કુઉ કુઉ
ચાલો આપણે જઇએ કાના ના ભજન માં (૨)
કાના ના ભજન માં કોણ કોણ આવે
કાના ના ભજન માં મીરાં બાઇ આવે
મીરાંબાઇ આવે બાજટ લાવે
કાના ને બેસાડે કાના ના ભજન માં
મોર બોલે ટેહુ ટેહુ ,કોયલ બોલે કુઉ કુઉ
આવજો આવજો ને મારા નાથ – Aavjo aavjo ne mara nath Lyrics in Gujarati & English
આવજો આવજો ને મારા નાથ ઓ ડોકોરવાળા છેલ્લી ઘડીયે વેહેલા આવજો રે.
અંત ઘડીએ શું કહેવા નું કહી દવ તમને આજ
ભુલ-ચુક મારી ભૂલી જાજો થાસો ના નારાજ
આવી ને ઝાલઝો મારો હાથ ઓ ડાકોરવાળા છેલ્લી ઘડીએ વેલા આવજો રે…
રોજ આવે છે સપના તમારા – Roj aave che sapna tamara Lyrics in Gujarati & English
રોજ આવે છે સપના તમારા હા મારા અંતર માં વાગે એક તારા
ગિરધારી ગિરધારી ગિરધારી…
ક્યારે મળશો હો નંદના દુલારા હા મારા અંતર માં વાગે એક તારા
ગિરધારી ગિરધારી ગિરધારી…
કાના કહી કહી ને થાકી – Kanha kahi kahi ne thaki Lyrics in Gujarati & English
કાના કહી કહી ને થાકી
તોય તમે કેમ ના આવ્યા
કાના કહું છું તુજને આજ
મને કોઇની નય દરકાર
કાના કહું છું વારં વાર (૨)
હરિ બોલોને હરિ બોલોને – Hari bolo ne hari bolo ne Lyrics in Gujarati & English
હરિ બોલોને હરિ બોલોને
હરિ બોલોને એકવાર તમે કેમ રિસાયા આજ
શું ભૂલ થઇ છે મારી રે
દોડી આવું છું તમ કાજે રે
લાવી તુંલસી કેરો હાર
તમે કેમ રિસાયા આજ… હરિ બોલેને..