Kanudo kadam keri dale lube jube re Bhajan Lyrics in Gujarati and English from the Youtube Channel Jayshree Raj. The song is cover by Jayshree Raj’s Youtube Channel video. Dharti Bhajan Mandal – Vadodara, Gujarat.
કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે – Kanudo kadam keri dale lube jube re Bhajan Lyrics Info :
Song Title | કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે |
Lyrics | MyBhajan.com |
Music Label | Dharti Bhajan Mandal |
See music video of કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે on Jayshree Raj’s YouTube channel for your reference and song details.
Gujarati
કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે
કાનુડો મોરલી વગાડે
રાધા માગે કાના અમને ટીલડી ધડાવો રે
ટીલડી માં સાસા ઝીણા હીરલા ટંકાવો રે
રાધાજી ટીલડી નાં તેજે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
રાધા કેછે કાન આમને હારલો ધડાવો રે
હારલા માં ઝીણી ઝીણી ધુધરી ટંકાવો રે
રાધાજી હારલા ના તેજે લુમે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે
કાનુડો કદમ કેરી ડાળે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
રાધા માગે કાના અમને ચુંદડી લૈય આવોને
ચુંદડી માં ઝીણી ઝીણી તારલા ટંકાવો રે
રાધાજી તારલાં ના તેજે લુમે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે
કાનુડો કદમ કેરી ડાળે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
રાધા માગે કાના અમને કંદોરો ધડાવો રે
કંદોરા માં ઝીણી ધંમર ધુધરી ટંકાવો રે
રાધાજી કંદોરા ને તેજે લુમે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે
કાનુડો કદમ કેરી ડાળે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
રાધા કેછે કાન આમને ઝાંઝર ધડાવો રે
ઝાંઝર માં ઝીણી ધંમર ધુધરી ટંકાવો રે
રાધાજી ઝાંઝર નાં તેજે લુમે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે
કાનુડો કદમ કેરી ડાળે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
રાધા કેછે કાન આમને રાસ રમાડો રે
રાધાજી કાનુડા નાં તેજે લુમે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે
કાનુડો કદમ કેરી ડાળે લુબે ઝૂમે રે
કાનુડો મોરલી વાગાડે…
English
Kanudo kadam keri dale lube jube re
Kanudo morli vagade
Radha mage kana amne teeldi dhadavo re
Teeldi ma sasa jhina hirla tankavo re
Radhaji teeldi na teje lube jhume re
Kanudo morli vagade…
Radha kechhe kan amne harlo dhadavo re
Harla ma jhini jhini dhudhri tankavo re
Radhaji harla na teje lumbe jhume re
Kanudo morli vagade
Kanudo kadam keri dale lube jhume re
Kanudo morli vagade…
Radha mage kana amne chunddi laiy avone
Chunddi ma jhini jhini tarla tankavo re
Radhaji tarla na teje lumbe jhume re
Kanudo morli vagade
Kanudo kadam keri dale lube jhume re
Kanudo morli vagade…
Radha mage kana amne kandoro dhadavo re
Kandora ma jhini dhamar dhudhari tankavo re
Radhaji kandora ne teje lumbe jhume re
Kandodo morli vagade
Kandodo kadam keri dale lube jhume re
Kandodo morli vagade…
Radha keche kan amne jhanjar dhadavo re
Jhanjar ma jhini dhamar dhudhari tankavo re
Radhaji jhanjar na teje lumbe jhume re
Kandodo morli vagade
Kandodo kadam keri dale lube jhume re
Kandodo morli vagade…
Radha keche kan amne ras ramado re
Radhaji kanduda na teje lumbe jhume re
Kandodo morli vagade
Kandodo kadam keri dale lube jhume re
Kandodo morli vagade…
Read more song like this…
- કંકુડા છંટાવો ને ચોખલીયા વેરાવો રે – Kankuda chantavo ne chokhaliya veravo ne Bhajan Lyrics in Gujarati & English
- જુઓ પેલો રણછોડરાય ટગર ટગર જોયા કરે – Juo pelo Ranchodray tagar tagar joya kare Bhajan Lyrics in Gujarati & English
- કાનુડો મારો ખોવાણો – Kanudo maro khovano Bhajan Lyrics in Gujarati & English
- શંભુ ચરણે પડી – Shambhu charane padi Bhajan Lyrics in Gujarati & English
- મન મારૂં મુંઝાય રે વાલા ને મળવા – Man maru muzay re vahala ne madva Bhajan Lyrics in Gujarati & English
I hope you have liked the Gujarati Bhajan lyrics of “કાનુડો કદમ કેરી ડાળે લુબે જુબે રે “. Please let us know in the comments and you can also request for other Gujarati Bhajan Lyrics, Hindi Bhajan Lyrics, and Aarti Lyrics etc. We will do our best to get it to you as soon as possible. For more information related to Bhajan Lyrics, Aarti Lyrics, follow “MyBhajan.com” by clicking on follow button.
Also, subscribe to our YouTube channel “Jayshree Raj” to listen more Bhajan Videos.