ગુરુગુરુ બોલે મારા અંતરનો એક તારો
વીરપુરના જલા મારે તારો છે સહારો
શેરડી સાંઇ મને તારો છે સહારો. ગુરુ ગુરુ…
તારા વિના કોને કહુ દિલડા ની વાતો
દુનિયા કયાંથી જાણે ગુરુ તારો મારો નાતો
Category: Gujarati Bhajan
યોગી આવો તે રંગ મને શીદ લગાવયો – Yogi aavo te rang mane shidh lagavyo Bhajan Lyrics in Gujarati & English
યોગી આવો તે રંગ મને શીદ લગાવયો
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ. આવો તો…
હું તો ગોંડલ ગયોને મારું મન મોહયું
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ. આવો તો…
મારે રહેવું અહીયાને મેળ તારો થયો
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ. આવો તો…
શ્યામ તારી યાદ તો વિસરાય ના – Shyam tari yaad to visray na Bhajan Lyrics in Gujarati & English
શ્યામ તારી યાદ તો વિસરાય ના
પ્રેમની પીડા હવે સહેવાય ના
શ્યામ તારી યાદ તો વિસરાયના
ભોળા ભાવે મેં કરીતી પ્રિતડી,
છેહ દઇને કાળજુ કોરાય ના,
શ્યામ તારી યાદ તો વિસરાયના
આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે – Aaje Thakorji padharya Mare aanganiye Bhajan Lyrics in Gujarati & English
આજે ઠાકોરજી પધયાઁ મારે આગણિયે
આજે વાલોજી પધાયાઁ મારે આગણિયે
હે આજે લાલજી પધાયાઁ મારે આગણિયે
હે સખી ધુન રે મચાવો.(૨) મારે આગણિયે
મારુ ઘર ગોકુળ વૃન્દાવન છે
હે વાલા ઘેર પધાયાઁ.(૨) મારા આગણિયે
દુનિયા બોલે તો બોલવા દઇએ – Duniya bole to bolva daie Lyrics in Gujarati & English
દુનિયા બોલે તો બોલવા દઇએ
અમે હરિ ભજન માં જઇએ
હોહો વાતો કરે તો કરવા દઇએ
અમે હરિ ભજન માં જઇએ… દુનિયા
ડુંગરા ને શુગરા ભેગાજ રહેતા
શુગરા જેવા જો બનવું હોય તો
ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે – Bhajan karva me bolavyo tyare kem na aavyo re Lyrics in Gujarati & English
ભજન કરવા મે બોલાવ્યો
ત્યારે કેમ ના આવ્યો રે,
મારા ઘરમાં ભજન કરતાં
તુ સાથી શરમાયો રે… ભજન
મીંરા તારી માસી લાગી
તે ઘેર વેલો દોડયો રે,
રણછોડરાય રંગીલા દ્રારકાવાળો – Ranchodray Rangila Dwarikavalo Lyrics in Gujarati & English
રણછોડરાય રંગીલા દ્રારકાવાળો
દ્રારકાવાળો લાગેછે મને વ્હાલો. રણછોડરાય…
પ્રગટ થયોછે વ્હાલો મથુરાની જેલમાં
મોટો થયો એતો નંદજીના મહેલમાં
હાંરે રે હા એ રંગીલો, હાં રે હાં એ રંગીલો
ના રે ના એ અલબેલો (૨)
મને વ્હાલો વ્હાલો લાગે રે – Mane vhalo vhalo lage Lyrics in Gujarati & English
મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો,
મને પ્યારો પ્યારો લાગે રે શ્યામ મારો છેગાળો.
જળ ભરવા જાઉ ત્યારે પાછળ પાછળ આવતો,
આગળ આવીને મારું બેલડું ચડાવતો
હાંરે મારું બેલડુ ચડાવનાર રે… શ્યામ…
તમને પોકારે ભકત તમારા – Tamne Pokare Bhakt Tamara Lyrics in Gujarati & English
આવો આવો હરી આજે ભીડ પડી મોરલીવાળા
તમને પોકારે ભકત તમારા
મહેતા નરસિંહની હૂંડી સ્વીકારી
ભકત પ્રહલાદની પ્રતિજ્ઞા પાડી
પીધા મીંરાના વિષ ગજને ઉતાયોઁ જગદીશ. હે ગોપાલા…
વાહ રે પ્રભુ વાહ – Vaah re Prabhu vaah Bhajan Lyrics in Gujarati & English
વાહ રે પ્રભુ વાહ રે વાહ
કેમ કરી ગુણલા ગાવુ તારા
પહેલા પ્રહલાદને પવઁતે ચડાવ્યો
પછી પ્રહલાદને નીચે પછાડયો
નરસિંહ રૂપ ધરી કેમ આવ્યા