મને વ્હાલો વ્હાલો લાગે રે શ્યામ મારો છોગાળો,
મને પ્યારો પ્યારો લાગે રે શ્યામ મારો છેગાળો.
જળ ભરવા જાઉ ત્યારે પાછળ પાછળ આવતો,
આગળ આવીને મારું બેલડું ચડાવતો
હાંરે મારું બેલડુ ચડાવનાર રે… શ્યામ…
Category: Bhajan
તમને પોકારે ભકત તમારા – Tamne Pokare Bhakt Tamara Lyrics in Gujarati & English
આવો આવો હરી આજે ભીડ પડી મોરલીવાળા
તમને પોકારે ભકત તમારા
મહેતા નરસિંહની હૂંડી સ્વીકારી
ભકત પ્રહલાદની પ્રતિજ્ઞા પાડી
પીધા મીંરાના વિષ ગજને ઉતાયોઁ જગદીશ. હે ગોપાલા…
વાહ રે પ્રભુ વાહ – Vaah re Prabhu vaah Bhajan Lyrics in Gujarati & English
વાહ રે પ્રભુ વાહ રે વાહ
કેમ કરી ગુણલા ગાવુ તારા
પહેલા પ્રહલાદને પવઁતે ચડાવ્યો
પછી પ્રહલાદને નીચે પછાડયો
નરસિંહ રૂપ ધરી કેમ આવ્યા
મારગ મેલ કાના હો- Marag mel kana ho Lyrics in Gujarati & English
હું મિહયારણ મહીડા વેચતી કરું છું કાલાવાલા મારગ મેલ કાના… હો
મારે ને તારે ઝઘડો થાશે, નંદજી ના લાલા મારગ મેલ કાના. હો…
ઓ..મારા શ્યામ રે,ઢોળાશે મહી કેરા માટ રે…
આવા અડપલા શાને કરેછે ગોકુળના ગોવાળો…
મારગ મેલ કાના હો…
રૂમઝૂમ કરતા આવો રણછોડરાય ડાકોરવાળા – Roomjhum karata aavo Ranchhodray Dakorvala Lyrics in Gujarati & English
રૂમઝૂમ કરતા આવો રણછોડરાય ડાકોરવાળા
લટકે ને મટકે આવો. રણછોડરાય ડાકોરવાળા
ધોળી ધજાઓ તમારી ફરકે
એરે જોઇને મારું મનડું મલકે.
મોહક મૂતિઁ તમારી.રણછોડરાય ડાકોરવાળા
आसमान को छूकर देखा – Aasman Ko Chukar Dekha Lyrics in Hindi & English
आसमाँ को छू कर देखा, तारों की करली सवारी
चाँद पर भी नाचें हम, की तूफ़ानों से यारी
आसमाँ को छू कर देखा, तारों की करली सवारी
चाँद पर भी नाचें हम, की तूफ़ानों से यारी
आसमाँ को छू कर देखा, तारों की करली सवारी
चाँद पर भी नाचें हम, की तूफ़ानों से यारी
ઓ ડાકોર ના ઠાકોર – Oo dakor na thakor Bhajan Lyrics in Gujarati & English
Oo dakor na thakor Bhajan Lyrics
ઓ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ
જય રણછોડ માખણચોર તારો
ગલીએ ગલીએ શોર ,દુનિયા નો દાતાર બની ને કેમ બન્યો છે કઠોર…
ઓ ડાકોર ના…
નંદનાલાલા ને મોરલીવાળા ને – Nandlala ne morlivala ne Lyrics in Gujarati & English
નંદનાલાલા ને મોરલીવાળા ને
એ પ્રેમે ભકતો એ બાંધી લીધા નંદલાલાને .નંદલાલાને
મારું ના માનો તો તમે નરસૈયાને પુછજો
કરતાલ માં કેવા બાંધી લીધા નંદલાલને…
મારું માનો તો તમે સુદામાને પુછજો
ભાઇબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને…
હરતી જવું ફરતી જવું Harti jav farti jav Lyrics in Gujarati & English
હરતી જવું ફરતી જવું મારા કાના ને મળતી જવું
ટે્ન માં જવુ કે પ્લેન માં જવુ મારા કાના ને મળતી જવુ
સોમનાથ ગામ છે ને ભોળાનાથ નું ધામ છે
બીલ્લી લવ ભસ્મ લવ મારા ભોળાને ચડાવતી જવું
હરતી જવું ફરતીજવુ…
साईं बेड़ा पार कर दो – Sai beda paar kar do Lyrics in Hindi, English & Gujarati
हम सब आए तेरे द्वार के, साईं बेड़ा पार कर दो।
साईं बड़ा दातार के, साईं बेड़ा पार कर दो।
सतसंग में तेरे जो कोई आता,
खाली झोली भर ले जाता।
साईं बड़ा दातार के, साईं बेड़ा पार कर दो।