કાના મારે ઘેર રમવા આવજે રે
તને આપું સોનાના ડાંડીયા રે,
કાના મારે ઘેર રમવા આવજે રે
મારા સસરા ગયા છે વાડીએ રે,
મારા સાસુ ગયા છે મંદીરે રે,
કાના મારે ઘેર…
Category: Bhajan
મને રામ રામ ભજવા દો – Mane Ram Ram bhajva do Bhajan Lyrics in Gujarati & English
મને રામ રામ ભજવા દો…
લોકો વાતો કરે તો એને કરવા દો
મને રામ રામ ભજવા દો
લોકોની નિંદા કરે એને કરવા દો
મને રામ રામ ભજવા દો
મને ગોકુળની ગલીઓમાં જાવાદો
ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય ના – Dheere Dheere Aav Kanha Khakhdaat Thai Na Bhajan Lyrics in Gujarati & English
ધીરે ધીરે આવ કાના ખખડાટ થાય ના
ઘરના સૂતેલા વાલા જોજે જાગી જાય ના
પાછળના બારણેથી સાંકળ ખખડાવજે
ઝાંઝરનો ઝણકાર જો જોસાંભળી જાય ના
ઘરના સૂતેલા જોજે જાગી જાય ના
ધીરે ધીરે…
ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો – O dakorvala mare gher padharjo Bhajan Lyrics in Gujarati & English
ઓ ડાકોરવાળા મારે ઘેર પધારજો
ઓ મોરલીવાળા મારે ઘેર પધારજો
વાટલડી જોઉ છું તારી વહેલા પધારજો
ઓ ડાકોરવાળા…
રોજ રોજ તમને યાદ કરુ છું
ફરી ફરી ને સાદ કરુ છું
વેંત ભરી વાંસલડી નો કટકો – Vent bhari vasaldi no katko Bhajan Lyrics in Gujarati & English
વેંત ભરી વાંસલડી નો કટકો
તેની મેતો મોરલી ઘડાવી રે
મારા કૃષ્ણ કનૈયા
ક્યાં તમે જમ્યા ને ક્યાં તમે ઉછરીયા
કોણે તમને લાડ લડાવ્યા રે
મારા કૃષ્ણ કનૈયા
રોજ ખોલે તિજોરી કા તાલા – Roj khole tijori ka tala Bhajan Lyrics in Gujarati & English
રોજ ખોલે તિજોરી કા તાલા હા..
મેરા ઘનશ્યામ બડા પૈસા વાલા..
સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ..(૨)
ભકતો વડતાલ વાળા છે
પર ઘનશ્યામજી હમારા હૈ
ભકતો પૂનમે આવે છે તારી ઝાંખી કરવા આવે છે
ગુણલા ગોવિંદના ગવાય – Gunla Govindna gavay Bhajan Lyrics in Gujarati & English
ગુણલા ગોવિંદના ગવાય
મારી ઘેર આવે છે ભગવાન
મારી ઘેર શંકરને પાર્વતી આવે
સાથે ગણેશને કાર્તિકને લાવે
મારી ઘેર રીધ્ધી સિદ્ધિના ભંડાર
મારી ઘેર આવે છે ભગવાન
बिन पिये नशा हो जाता है – Bin piye nasha ho jaata hai Bhajan Lyrics in Gujarati & English
बिन पिये नशा हो जाता है,
जब सूरत देखू भोळे की
बिन पिये नशा हो जाता है,
जब सूरत देखू भोळे की
बिन पिये नशा हो जाता है,
ઓ ડાકોર વાલે આયે – O dakor vale aaye Bhajan Lyrics in Gujarati & English
ઓ ડાકોર વાલે આયે
મને આંનદ આંનદ થાયે
મને લાગી તારી ધુન…(૨)
તારૂ દેરૂ ગગનમાં ગાંજે
તારા દરવાજે નોબત વાગે
મને લાગી તારી ધુન…(૨)
પ્રભુ ચાદર ઓઢીને શું સુતા – Prabhu chadar odhine shu suta Bhajan Lyrics in Gujarati & English
પ્રભુ ચાદર ઓઢીને શું સુતા,જગત થયુ ધૂળધાણી
તમે દશઁન દીયોને દીનાનાથ,જગતથયું ધૂળધાણી
તમે આંખડી ખોલોને એકવાર,જગત થયુ ધૂળધાણી
હે…આ ચા કોફી કોઇને ભાવે નહી ને દૂધ થઇ ગયુ મોંઘુ,
પેલા થમ-સપ માં મનડા મોહયા,
જગત થયું ધૂળધાણી…પ્રભુ ચાદર ઓઢી…